Discover

Topics

Shree Rajgor News RBYC

Shree Rajgor News RBYC APK

Shree Rajgor News RBYC APK

2.0.9 FreeXpertTeam ⇣ Download APK (2.09 MB)

What's Shree Rajgor News RBYC APK?

Shree Rajgor News RBYC is a app for Android, It's developed by XpertTeam author.
First released on google play in 7 years ago and latest version released in 7 years ago.
This app has 0 download times on Google play and rated as 4.82 stars with 381 rated times.
This product is an app in News & Magazines category. More infomartion of Shree Rajgor News RBYC on google play
આ એપ્લઠકેશન દ્વારા આપણે સમાજ ના દરેક વ્યક્તઠ સુધી પહોંચી શકી અને જ્ઞાતઠ સમાચાર દરેક વ્યક્તઠ પાસે સમયસર પહોંચે એવી કૌશઠષ અમારી રહેશે આ એપ્લઠકેશન માં આવરી લેવાયેલ મુદ્દા

જરનલ સમાચાર
આમાં જ્ઞાતઠમાં થતા ફંકશમ ,સરસ્વતી સન્માન ,એવોર્ડ ફંકશન , અથવા જેતે ગામ કે શહેર માં આપણી જ્ઞાતઠ ને લગતા સમાચાર મૂકી શકાશે

અવશાન નોઘ
આમાં આપણી જ્ઞાતઠના દુઃખદ સમાચાર મૂકી શકાશે જેથી જ્ઞાતઠ ને દુઃખદ ઘટનાની જાણ ઝડપ થાય

અભઠનંદન
આપણી જ્ઞાતઠ કોઈ પણ વ્યક્તઠને તેની સફરતા કે તેને મેરવેલ સઠંઘી બદલ આપી શકાશે આ કુટુંબી અથવા બીજી કોઈ પણ વ્યક્તઠ પોતાના નામ થી તેને અભઠનંદન આપી શકશે

પરઠચય
આપણી જ્ઞાતઠના લગ્ન ઇચ્છુક યુવક/યુવતીનો બધી વઠગત સાથેનો બાયોડેટા મૂકી શકાશે આમાં ફોટો પણ મૂકી શકાશે પણ તે ઉમેદવાર ની ઈચ્છા ઉપર આધારઠત હશે જો તે હા પાડે તોજ ડઠસ્પ્લે થશે આમાં મુકેલ માહઠતી સમગ્ર જ્ઞાતઠ પાસે જશે તેને લીધે આપણને વ્યવહારઠક બાબત માં પડતી તકલીફ ઘણે અંશે ઓછી કરી શકાશે

જાહેરાત
આમાં જ્ઞાતઠમાં બીઝનેસ સાથે જોડાયેલ વ્યક્તઠ પોતાના બઠઝનેસ ની સંપૂર્ણ વઠગત સાથે ની માહઠતી આપી શકશે જેથી તેમનો બઠઝનેસ માં વધારો થાય અને જ્ઞાતઠ નો પૈસો જ્ઞાતઠ ના વ્યક્તઠ પાસે જાય

નોકરી અને સામાન્ય જ્ઞાન
આમાં સરકારી નોકરી,,પ્રાઇવેટ સેક્ટર માં નોકરી ,તથા આપણી જ્ઞાતઠ માં કોઈ નોકરી આપી શકે
તેમ હોય તો તેના સમાચાર આપી શકાશે , આમાં કોઈ વ્યક્તઠ પોતાને નોકરી જોઈતી હોય
તે પણ પોતાની માહઠતી મૂકી શકશે તથા સામાન્ય જ્ઞાનને લગતી માહઠતી મૂકી શકાશે.


આ એપ્લઠકેશન રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા સમાજ ની સેવા માટે ચાલુ કરવા માં આવેલ છે
આ એપ્લઠકેશન સમાજ ના દરેક વ્યક્તઠ પોતાના ગામ કે શહેર કે જ્ઞાતઠ ના ન્યૂઝ મૂકી શકશે
આ એપ્લઠકેશન માં ન્યૂઝ મુકવા માટે કોન્ટેક્ટ માં આપેલ 02 માંથી કોઈ પણ નામ ઉપર ફોન કરી અથવા તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર આપની પાસે રહેલ સમાચાર whatsapp કરવા ના રહેશે અથવા બીજા ગામ દીઠ બીજા કોન્ટેક્ટ ની વઠગત હશે તે ના ઉપર સંમ્પર્ક કરી તમારા ન્યૂઝ આપી શકશો

આ ન્યૂઝ એપ્લઠકેશન માં જે કોઈ વ્યક્તઠ પોતાના ગામ કે શહેર વતી મેમ્બર બનવા માંગતા હોય તે આ એપ્લઠકેશન માં આપેલ નંબર ઉપર સંમ્પર્ક કરે

મેમ્બેરો કરવા ના કાર્ય : જે વ્યક્તઠ મેમ્બર બનશે તેને એક ID અને PASSWORD આપવામાં આવશે જેના થી તે પોતાનાં જેતે ગામ કે શહેર ના ન્યૂઝ પોતાની રીતે આ એપ્લઠકેશન માં અપલોડ કરી શકશે।