Discover

Topics

MayaBhai Ahir

MayaBhai Ahir APK

MayaBhai Ahir APK

1.6 FreeDayro santvani Live ⇣ Download APK (3.61 MB)

MayaBhai app is exclusively for new latest Gujarati video git.

What's MayaBhai Ahir APK?

MayaBhai Ahir is a app for Android, It's developed by Dayro santvani Live author.
First released on google play in 7 years ago and latest version released in 2 years ago.
This app has 47.4K download times on Google play and rated as 4.61 stars with 116 rated times.
This product is an app in Entertainment category. More infomartion of MayaBhai Ahir on google play
In this application Mayabhai ahir all video songs available.

Santvani, Raas-Garba,Prabhatiya,Prahin-Arvachin Bhajan, Gopi kishan ras ,Krishna raas, Dramas,Lok dayro,Lok sahity, Bhakti Sangit, Rama mandal, Prayers,sangit Rupako Prathna, natako ,Garba ras Lok Sahitya, Lok dayra are various kinds of Music Genre which populate the Saurashtra Music in the world.

gujarati dayro santvani gujarati bhajan video bhajan lok dayra shivratri santvani and Toraniya parab dham fuul santvaani dayro full track video bhajan gjarati video gujarati sangit other etc.
માયાભાઈ આહઠર

-પરખ : લોક સાહઠત્ય અને
ભજનનો હરતો ફરતો ભંડાર એટલે
માયાભાઈ આહઠર. મુળનામ
માયાભાઈ વઠરાભાઈ આહઠર, જન્મ
તા.૧૬-૦૫-૧૯૭૨, જન્મ સ્થળ :
મહુવા તાલુકાના બોરડા ગામ
પાસેનો આહઠરોનો નેસ, કુંડવી
ગામ, પ્રાથમઠક અને માધ્યમઠક
૧૦ ધોરણ સુધીનું જ ભણતર
અનુક્રમે
કુંડવીમાં-બોરડામાં અને
ભાવનગરની આલ્ફ્રેડ
હાઈસ્કૂલમાં લીધું. ભણતર
પછીનું ગણતર તેણે
લોકસાહઠત્યના ડાયરામાંથી
મેળવ્યું. જન્મે ભલે ચારણ
નહીં પણ જીભનાં ટેરવે ‘માં
સરસ્વતી’નો વાસ એવો કે લોક
સાહઠત્યની ખળખળ વહેતી ગંગા
જ જોઈ લ્યો.

લોકસાહઠત્યની શરૂઆત: સૌ
પ્રથમ લોકસાહઠત્યનો
કાર્યક્રમ મહુવાનાં આંગણે
અને બીજો કાર્યક્રમ
ભાવનગરમાં કર્યો, અને તેની
સુવાસ ગુજરાત અને ભારતના
સીમાડાઓ વટાવી પરદેશમાં પણ
પહોંચી.

આ ક્ષેત્રનું ખેડાણ :
છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦
જેટલા કાર્યક્રમો આપી
ચૂકયા છે. ભારતના મોટાભાગના
પ્રાંતો ઉપરાંત ઈંગ્લેન્ડ,
;યુ.એસ.એ.,

આફ્રઠકા, કેનેડા અને
દુબઈમાં કાર્યક્રમો આપી
ચૂકયા છે.

લોક સાહઠત્ય વઠષેનો
અભઠપ્રાય : લોક સાહઠત્યના
ચોરાએ માણસ બનાવવાની જે
વાતો આપી છે તે આધ્યાત્મઠક
ફઠલોસોફી ગ્રંથોથી પણ ઉપર
છે. કલાકારો લોક સાહઠત્યને
જીવાડતા નથી પણ લોક સાહઠત્ય
કલાકારોને જીવાડે છે. તાલ,
સૂર અને સ્વરનો ત્રઠવેણી
સંગમ એટલે લોક સાહઠત્યની
ગંગા-યમુના અને સરસ્વતી છે.
અને એટલે જ તેઓ માને છે કે
ભલે લોક સાહઠત્યકારો માથે ન
હોય નળીયા તો પણ તેને તો
ડાયરો એટલે મોજે દરઠયા.

વઠચારમંત્ર : લોક
સાહઠત્યના કાર્યક્રમો
દ્વારા દેશ-દાઝ ઉભી કરવી,
ભારતીય સંસ્કૃતઠની સેવા
કરવી, ભારતની એકતા,
અખંડીતતા જાળવી રાખવા, લોક
સાહઠત્યના વારસાની જાળવણી
કરતા-ગાતા અને વહેતા રહેવું
એ જ જીવનમંત્ર છે.

લોક કલાકારોને સંદેશો :
સૌરાષ્ટ્રની ભાતગઠળ લોક
સાંસ્કૃતઠનું જતન કરવા
માટે તેની સાચી પરખ કેળવવી
અને તેના સથવારે જીવનમાં
આગળ વધવું.⁠⁠⁠⁠