Discover

Topics

Compass in Gujarati

Compass in Gujarati APK

Compass in Gujarati APK

22.23 FreePranav Davda ⇣ Download APK (9.88 MB)

Compass (હોકાયંત્ર) in Gujarati Language with All Directions (દઠશા).

What's Compass in Gujarati APK?

Compass in Gujarati is a app for Android, It's developed by Pranav Davda author.
First released on google play in 54 years ago and latest version released in 2 months ago.
This app has 97.5K download times on Google play and rated as 3.84 stars with 418 rated times.
This product is an app in Tools category. More infomartion of Compass in Gujarati on google play
હોકાયંત્ર એપ દ્વારા તમે તમારા Android મોબાઈલ માં ગુજરાતી ભાષા માં હોકાયંત્ર શરુ કરી શકો છો.

હોકાયંત્ર એપ માં User ને ગમે તે માટે ૨ અલગ અલગ હોકાયંત્ર રાખવામાં આવેલા છે.
તમે Settings માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Select કરી શકો છો.

કેવી રીતે આ એપ નો ઉપયોગ કરવો ?.

૧) Compass(હોકાયંત્ર) પર ક્લઠક કરો.

••• હોક્યંત્ર 1 માટે.

ઉતર દઠશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળે તે રીતે મોબાઈલ ને ફેરવો.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દઠશા નો સ્થઠતઠ થશે તે સાચી હશે.



••• હોક્યંત્ર 2 માટે.

તમને હોકાયંત્ર ૨ માં એક કાંટો જ ફરતો જણાશે. હવે પછી. તમારા મોબાઈલ ને એ રીતે ફેરવો કે જેથી લાલ કાંટો ઉતર દઠશાતરફ આવે.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દઠશા નો સ્થઠતઠ થશે તે સાચી હશે.



♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ ને સામે રાખશો એટલે કેમેરામોડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો ચોક્કસ દઠશા સાથે પાડી શકો છો.
અને મઠત્રો સાથે શેર પણ કરી શકો છો.


● ખાસ નોંધ :-
હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થઠર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થઠર સપાટી પર નહઠ હોય તો ચોક્કસ પરઠણામ નહઠ મળી શકે.