Discover

Topics

Bhajan Dham

Bhajan Dham APK

Bhajan Dham APK

3.1.5 FreeBhajan and Bhakti song Mp3 ⇣ Download APK (23.02 MB)

Latest bhajan,Santvani,joks,comedy,Lok Sahity,gujarati song Etc.Mp3 And Videos

What's Bhajan Dham APK?

Bhajan Dham is a app for Android, It's developed by Bhajan and Bhakti song Mp3 author.
First released on google play in 6 years ago and latest version released in 2 years ago.
This app has 94.3K download times on Google play and rated as 4.62 stars with 2,213 rated times.
This product is an app in Entertainment category. More infomartion of Bhajan Dham on google play
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.

ભજનધામ એપ્લઠકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા નો લહાવો બધા ભજન રસઠકો ને મળી રહે। ..

આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શઠઅલ બઠઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.

સૌરાષ્ટ્ર,કચ્છ અને ગુજરાતના સુપ્રસઠધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહઠત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહઠત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે..


આ એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહઠત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી ,mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહઠત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહઠત્યને ને લીધે કોઈને કોઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વઠનંતી.
[email protected]


Bhajananandi Group At:BhajanDham
In this application Gujarati Kathiyavad and Saurashtra Kutchh’s variegated culture’s regional music world is described with the touch of territorial color.

In this application all the popular Artists whose names are given below are included.
The friend circle and various groups contributed the content for this application. But still if we have taken some private content without any reference from the studio broadcasting then we’re sincerely sorry for this misbehaviour.