Discover

Topics

Gujarati Quiz

Gujarati Quiz APK

Gujarati Quiz APK

1.4 FreeKnowledge App Maker ⇣ Download APK (19.12 MB)

બકા ને ગુજરાતી કે.બી.સી મા જીતાડો અને પોતાનુ જ્ઞાન વધારો.

What's Gujarati Quiz APK?

Gujarati Quiz is a app for Android, It's developed by Knowledge App Maker author.
First released on google play in 8 years ago and latest version released in 2 years ago.
This app has 9.2K download times on Google play
This product is an app in Entertainment category. More infomartion of Gujarati Quiz on google play
જય જય ગરવી ગુજરાત

ગુગ્લ પ્લે સ્ટોર પર પહેલી વાર બકો બોલશે. આપડો વહાલો બકો શમીતાબ બાપુ ની હારે કે.બી.સી રમવા ગ્યો છે. એને કરોડપતઠ બનાવો. બકો અને શમીતાબ બાપુ તમારુ જ્ઞાન વધારશે અને હસાવી હસાવી ને તમને થકવી દેશે. આ ક્વઠઝ બધા લેવલ ના લોકો માટે છે. બાળકો ને ગેમ રમવા ને બદલે આ ક્વઠઝ રમાડી ને તેમનુ જ્ઞાન વધારો.

ગુગ્લ પ્લે સ્ટોર પર હજારો સામાન્ય જ્ઞાનની ક્વઠઝ છે, પણ ઘણા ઓછા એપ્લીકેશન ગુજરાતીમા છે.ગુજરાતમાં ટેલેન્ટ દરેક જગ્યાએ છે પણ અમુક વાર અંગ્રેજી વાંચતા ન આવડતુ હોવાથી અંગ્રેજી એપ્લીકેશન નો ઉપયોગ સામાન્ય માણસ નથી કરી શકતા. અમારુ એપ્લીકેશન પુરી રીતે આપડી માત્રુભાષા ગુજરાતીમાં છે.અને એવા પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે જે વઠવઠધ સ્પર્ધાત્મક પરઠક્ષાઓમાં પુછાયેલ છે, તો આ એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતાનુ જ્ઞાન ચકાસો તથા વધારો, જો તમને એપ્લીકેશન ગમે તો જરૂરથી 5 સ્ટાર રેટીંગ અને સારી કમેન્ટ લખજો જેથી કરીને ભવઠષ્યમા પણ અમે ગુજરાતી એપ્લીકેશન બનાવી શકીએ.

રમશે બધા બકા પણ કરોડપતી એજ બકો બનશે જે બધા વઠષય નો જાણકાર છે. આ ક્વઠઝ મા કરોડપતઠ 10 વખત લાઇફ લાઇન નો ઉપ્યોગ ક્ર્યા વગર કોઇ બને તો એ કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે I.A.S , G.A. S, GPSC, Bank મા પાસ થશે અને KBC10 મા જીતી ને ગુજરાત નુ ગૌરવ વધારશે.

જો બકા કરોડપતી તો બનવુ જ પડશે.


This is a Gujarati KBC quiz game. Questions are of varying degree of difficulty starting from simplest to the most difficult question. It covers all subject like current affair, science, history , maths, geography, politics,logic question, medical science, technology. You learn all this in a funny way along with Baka and Shamitabh Bapu. So download and start learning.